બિહાર ચૂંટણી!! મુસ્લિમ, યાદવ અને બ્રાહ્મણનો વોટબૈંક ખેલ બનાવશે કે બગાડશે??

બિહાર ત્રીજા અને અંતિમ ચરણ 15 જુલાઇના 78 વિધાનસભા ની બેઠકો પર ચૂંટણીનો પ્રચાર ગુરુવાર સાંજે પાંચ વાગ્યે થમી ગયો હતો. આવ્યો હતો. આ ચરણ માં 78 બેઠકો પર 1208 ઉમેદવારો મેદાન માં છે શનિવાર વોટીગ થવાની છે. આ ચરણ માં મુસ્લિમ બહુલ સિમંચલ અને યાદવ બહુલ કોસી અને બ્રહ્મમણ બહુલ મિથિંચલની જગ્યાપર મતદાન થવા નું છે.

બિહાર ની સતા નો ફેસલો આ ત્રીજા ચરણ માં થઈ જશે. અસૂદ્દીન ઓવેસી થી લઈને પપ્પુ યાદવ સુધી તમામ નેતાઓ નજર આ બે સમુદાયના લોકો પર છે. કોસી માં યાદવ લોકો ના જીતવા ખૂબ જરૂરી છે 2015 માં ના જો વોટ ના નતિજ જોવામાં આવે તો ભાજપ ને ફક્ત 1 સીટ મળી હતી અને આરજેડી ને 4 સીટ મળી હતી જેડીયુ ને આઠ સીટ મળી હતી. હવે સમય બતાવશે કે જીત કોની થશે. સતા કોની બનશે એ હવે લોકો ના વોટ કોની તરફેણ માં હશે એ હવે વોટ ના પરિણામ ઉપર થી જ ખબર પડશે. કે બિહાર ની સતા ઉપર કોણ રાજ કરશે.