
બિહારની ચુંટણીમાં ત્રીજા અને અંતિમ ચરણ ને લઈને બધા પક્ષો એ પોતાની તાકત લગાવી દીધી છે . સુરક્ષા મંત્રી રાજનાથ સિંહ એ બુધવારે મુઝ્ફ્ફરપુરમાં એક રેલીના સંબોધન કર્યું હતું . રાજનાથ સિંહ ને પાકિસ્તાન પર નિશાના સાધાતા કહિયું છે. પાકિસ્તાને એક વાત સ્પષ્ટ કરી લેવી જોઈએ કે પાક નો વધુ ભાગ કશ્મિર પીઓકે ભારતમાં છે અને આજે પણ અમે તેને ભારતનો ભાગ માનીએ છીએ. રાજનાથ સિંહે કહ્યું કે તે ભાગ ભવિષ્યમાં પણ ભારતની સાથે જ બની રેશે.

બિહારની ચુંટણીના બીજા ચરણમાં મંગળવારના 17 જુલાઇના 94 વિધાનસભા ક્ષેત્ર પરિસ્થિતિમાં કડક સુરક્ષા કાયદાઓ વચ્ચેના ચૂંટણી સમાપ્ત થઈ છે. મતદાન માટે સુરક્ષા ની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક દળ ના નેતાઓએ પોતાની તમામ તાકત લગાવી દીધી છે આ ચૂંટણી ને જીતવા માટે હવે પરિણામ ની વાર છે કે કોની સરકાર બનસે અને કોની સરકાર તૂટશે.