ટ્રેડિંગમનોરંજન

મોટા સમાચાર! બોલીવુડના કરણ-અર્જુન આવી રહ્યા છે ફરી એક સાથે!!!!!એક નવા અદાજમાં!!!!!

શાહરૂખ ખાનના ચાહકો તેની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. હવે સમાચાર આવી રહ્યા છે કે સલમાન ખાન પણ તેની આગામી ફિલ્મમાં હશે. આ ખરેખર ખાસ છે. આને કારણે ચાહકોનો આનંદ બમણો થયો છે.

When SRK said it is 100 per cent his fault if Salman is angry with him - Movies News

શાહરૂખની આગામી ફિલ્મ
જો કે શાહરૂખ ખાને તેની આગામી ફિલ્મ વિશે સત્તાવાર રીતે ખુલાસો કર્યો નથી. એક એવી ચર્ચા છે કે તેની આગામી ફિલ્મ ‘પઠાણ’ છે, જેમાં જ્હોન અબ્રાહમ વિલન તરીકે જોવા મળશે અને દીપિકા પાદુકોણ આ ફિલ્મમાં મુખ્ય હિરોઇન હશે.
હવે આ ફિલ્મથી મોટા સ્ટાર સલમાન ખાનના જોડાવાના સમાચાર આવી રહ્યા છે.

સલમાન કેમિયો રોલમાં જોવા મળી શકે છે
સમાચારો અનુસાર સલમાન આ ફિલ્મમાં કેમિયોની ભૂમિકા નિભાવી રહ્યો છે. સલમાને છેલ્લે શાહરૂખની ફિલ્મ ઝીરોમાં એક ભૂમિકા ભજવી હતી. તે શાહરુખ સાથે ફિલ્મના એક ગીત પર ડાન્સ કરતો જોવા મળિયો હતો.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

16 − seven =

Back to top button
Close