સ્પોર્ટ્સ

ભુવનેશ્વર કુમાર એ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં રેકોર્ડ બનાવ્યો..

SL vs IND ની બીજી ટી-20 માં શ્રીલંકાએ ભારતને 4 વિકેટથી હારાવ્યું હતું. ભુવનેશ્વર કુમારે પોતાના નામે એક રેકોર્ડ નોંધાવી લીધો છે. ભુવીએ તેની ટી 20 આંતરરાષ્ટ્રીય મેચમાં 50 વિકેટ પૂર્ણ કરી છે. ભુવી ટી 20 આંતરરાષ્ટ્રીય મેચમાં 50 વિકેટ લેનારો ભારતનો ચોથો બોલર બની ગયો છે. જસપ્રિત બુમરાહ, અશ્વિન, યુઝવેન્દ્ર ચહલે ભુવનેશ્વર કુમાર પહેલા આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે.

India vs England: Comeback-man Bhuvneshwar Kumar ticks all the boxes | Cricket News - Times of India

આ પણ વાંચો..

શિક્ષકો ઈચ્છે છે કે ગુજરાત પણ 12માં ધોરણની બોર્ડ પરીક્ષા માટે..

શ્રીલંકા સામેની પ્રથમ ટી 20માં ભુવીએ 4 વિકેટ લીધી હતી, પરંતુ બીજા ટી-20માં તેને ભાગે ફક્ત એક જ વિકેટ આવી હતી. ઉલ્લેખની છે કે, શ્રીલંકા સામેની બીજી ટી-20 મેચ એ ભુવીની 50મી ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ હતી. ભુવીએ પોતાની 50મી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 50 વિકેટ પૂર્ણ કરનારો વિશ્વનો એકમાત્ર બોલર બની ગયો છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two × three =

Back to top button
Close