રાજકોટ
ભુપેન્દ્રસિંહ ચુડાસમા ને શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે સન્માનિત કરાયા..

વર્ષ ૨૦૨૦ ના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે ભુપેન્દ્રસિંહ ચુડાસમા ને સન્માનિત કરાયા.
૨૦૧૯ માટે મોહન સિંહ રાઠવાનાને શ્રેષ્ઠ ધાતાસભ્ય તરીકે સન્માનિત કરાયા .
બન્ને ધારાસભ્યોને 1.5 KG ચાંદીની વિધાનસભાની પ્રતિકૃતિ સન્માન સ્વરુપે આપાઈ. એકબાજુ વિધાનસભા સત્ર પુરુ થવાને આરે છે ત્યારે હાઇકોર્ટએ આદેશ કર્યો છે કે સરકાર ફી મુદ્દે નિર્ણય કરે પરંતુ અત્યાર સુધીમાં સરકાર દ્વારા ફી મુદ્દે કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી.