ગુજરાતન્યુઝભાવનગર

ભાવનગર લેટેસ્ટ ન્યૂઝ..

ભાવનગરમાં આજે કોરોનાના ૨૬ દર્દીઓ સાજા થયા : નવા ૦૨ કેસ નોંધાયા – એક દર્દીનું મૃત્યુ.

◆ પાલિતાણાના ગરાજીયા ગામમાં બે વર્ષ પહેલા થયેલ મારામારીના કેસમાં બંને પક્ષના છ આરોપીને સજા.

◆ મહુવાની નેસવડ ચોકડી પાસે રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટનામાં રીક્ષા ચાલકનું બનાવ સ્થળે મોત.

◆ ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે કોરોના રસીકરણ કેમ્પ યોજાયો.

◆ ભાવનગર શહેર > 13970 કેસ,ભાવનગર ગ્રામ્ય > 7395 કેસ.
ભાવનગર જિલ્લો > 21365 કુલ કેસ, 20731 દર્દી ડિસ્ચાર્જ, 292 દર્દીના મૃત્યુ, 342 દર્દી સારવાર હેઠળ.
ગુજરાત : આજના 544 કેસ – 11 દર્દીના મૃત્યુ.

◆ ગારિયાધારના પાલિતાણા રોડ પર અબોલ પશુને કતલખાને લઇ જતા બોલેરો વાહન સાથે એક શખ્સ ઝડપાયો.

◆ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરકારી કચેરીઓ, સરકારી આવાસો,છાત્રાલય, પોલીસ સ્ટેશન બનાવવા માટે ૩૫ હજાર ચોરસ મીટર જમીન ફાળવાઇ.

◆ કોરોનાની સારવાર તથા સાધન સુવિધા માટે સુમીટોમો કેમિકલ ઈન્ડિયા લિમિટેડ દ્વારા ૨૦ લાખની સહાય.

◆ ભાવનગર જિલ્લામાં મ્યુકર માઇકોસીસના કેસમાં સતત વધારો – નવા ચાર દર્દી નોંધાયા.

◆ ગારીયાધાર તાલુકાના પરવડી ગામે થયેલ હનીટ્રેપના આરોપીઓની ગણતરીના સમયમા ધરપકડ.

◆ શહેરમાં પાણીની સમસ્યા માટે મહાનગરપાલિકાએ વોટ્સએપ નંબર જાહેર કર્યો – 9974056781 ઉપર નામ,સરનામાં સાથે ફરિયાદ આપવા અનુરોધ કરાયો.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close