ગુજરાત

બનાસકાંઠા : દિયોદર ખાતે રવિવારના રોજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.

દિયોદર ખાતે  રવિવારના રોજ  બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે…

રકતદાન એ મહાદાન રક્તદાન કરી તમે તમારા કે કોઈ અન્ય  સ્નેહીજનની  જીંદગી બચાવી શકાય છે આવા પુણ્ય કામ માટે  ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ દ્રારા આયોજીત બ્લડ ડોનેશન કેમ્પ- દિયોદર  ખાતે આયોજન કરવામાં આવ્યું છે.જેમાં  સમગ્ર જનતા, તમામ સંગઠન અને તમામ વ્યક્તિઓને રક્તદાન કરવા માટે આહવાન કરવામાં આવી રહ્યું છે.આ રક્તદાન કેમ્પ દિયોદર ખાતે આવેલ મોડેલ સ્કૂલ  માં તારીખ- ૨૦/૦૯/૨૦૨૦ અને રવિવાર ના રોજ સવારે ૯:૦૦ કલાક થી બપોરે ૪:૦૦ કલાક સુધી બ્લડ કેમ્પ નું આયોજન કરેલ છે.આ કેમ્પ માં આવનાર તમામ દાતાઓ ને ફરજીયાત માસ્ક, સામાજિક અંતર, સેનેટાઈઝર, અને થર્મલ ગન થી તાપમાન માપવામાં આવશેઅને સરકાર ની ગાઈડ લાઇન નું ચુસ્તપણે પાલન કરવામાં આવશે તો તમામ જનતા પાર્ટી સંગઠન ને આ જનહિત અને લોકસેવા કાર્યક્રમ માં અમને સાથ સહકાર અને બ્લડ ડોનેટ કરવા વિનંતી કરવામાં આવી રહી છે.

આ રક્તદાન કેમ્પ નું  વધુ માહિતી માટે મનુજી ઠાકોર (પ્રમુખ- ઠાકોર વિકાસ સંઘ દિયોદર તાલુકો)

મો.ન.- ૮૩૪૭૫૦૬૨૬૬ પર સંપર્ક કરી શકો છો..

This article is personal view of our viewer, we’re not confirmed any detials personally, let us know if you know anything more about this

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close