ગુજરાત
આણંદ લોટેશ્વર ભાગોળ પોલીસ દ્વારા દારૂ પકડવામાં આવ્યો.

આણંદ લોટેશ્વર ભાગોળ પોલીસ દ્વારા દારૂ પકડવામાં આવ્યો..
આણંદમાં આવેલ લોટેશ્વર ભાગોળે પોલીસ સ્ટેશનના પીએસઆઇ તથા સ્ટાફ દ્વારા મોટી માત્રામા ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડવામાં આવ્યો.
અમીન ઓટો સામે આવેલ ગુરુદત્ત ગેરેજ પાસે GJ03X8371 નંબરની છોટા હાથી ગાડી માંથી 30 પેટી દારૂ પકડવામાં આવ્યો. વેરાવળ શાપરના રહેવાસી રાજુભાઈ ઉર્ફે હાદાભાઈ ખાંભલા તથા આણંદના રહેવાસી અનિલભાઈ હિમચંદ ભાઈ માવી
બને ઈસમોને ઝડપી પાડી ગુનો દાખલ કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે