અમદાવાદ
અમદાવાદ નેશનલ હાઇવે પુશરી ગામ અકસ્માત..

ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પુશરી ગામ અકસ્માત એક યુવક નુ મોત . અન્ય ચાર યુવકો ઘાયલ થયા હતા.
ગત મોડી રાત્રે ના ત્રણ વાગ્યા અરસામાં દાહોદ ના પાંચ યુવકો એક સ્વીફટ ફોરવીલ ગાડી નો સ્ટેરીગ પર નો કાબૂ ગુમાવતાં ગમખ્વાર અકસ્માત થયો હતો.
જેમા પાંચ વ્યક્તિ પૈકી પુરબીયાવાડ હનુમાન બજાર માં રહેતા નીરવ ઉફેઁ લખન ઓમપ્રકાશ અગ્રવાલે નુ મોત નિપજ્યું હતું .અન્ય યુવકો ઘાયલ થયા હતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે દાહોદ ની ખાનગી હોસ્પિટલમાં સારવાર અઁથે ખસેડવામાં આવેલ છે.