અમદાવાદગુજરાત

અમદાવાદ બ્રેકિંગ ન્યુઝ:

હાથીજણ રિંગરોડ પાસે આવેલા રામોલ-હાથીજણ અર્બન હેલ્થ સેન્ટર માં વેક્સીન લેવા માટે જતી 2 મહિલા રસ્તો ક્રોસ કરતા સમયે પુર ઝડપે ચાલતી કારે ટક્કર મારી અને એની પાછળ આવતી બીજી કાર પણ ટકરાઈ

રામોલ-હાથીજણ અર્બન હેલ્થ સેન્ટર માં વેક્સીન લેવા જતી 2 મહિલા ને કાર ની ટક્કર વાગતા ઇજા થઇ બન્ને મહિલા વિનોબાભાવેનગર ની હોવાનું જાણવા મળેલ છે.

બંન્ને મહિલાને 108 માં સારવાર માટે હોસ્પિટલ લાઇ જવામાં આવ્યા

વિવેકાનંદનગર પોલીસ ઘટના સ્થળ પર

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 − 2 =

Back to top button
Close