
સિવિલની 1200 બેડ હોસ્પિટલમાં
એબ્યુલન્સમાં આવતાં દર્દીને દાખલ કરવા તાત્કાલિક
સારવાર વિભાગ (ટ્રાયજ) ઊભો કરાયો છે. અહીં
મોટા ભાગના દર્દી ઓક્સિજનની જરૂરવાળા આવે છે,
આ પણ વાંચો..
વધતાં કોરોના ના કારણે બજાર ની હાલત લથડી સેન્સેક્સ અને નિફ્ટી માં જોરદાર ઘટાડો..
20 ટકા દર્દીને 10 લિટરથી વધુ
ઓક્સિજનની જરૂર
પડે છે. પરંતુ, રવિવારે સવારના 11થી 1 દરમિયાન
ઓક્સિજનની જમ્બો બોટલો ખૂટી જતાં નાની બોટલો
દ્વારા ઓક્સિજન આપવો પડ્યો હતો.