રાષ્ટ્રીય

કૃષિ મંત્રી: મગફળીની ટેકાના ભાવની ખરીદી ટૂંક સમય માટે મુલતવી રાખવામાં આવી..

મગફળીની ટેકાના ભાવે ખરીદી ટૂંક સમય માટે મુલવતી રાખવામાં આવી :- કૃષિમંત્રી આર.સી.ફળદુ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું.


રાજ્યમાં થયેલ ભેજવાળા વાતવરણથી FAQ પ્રમાણેની ગુણવત્તા ન મળી શકે તેથી માટે ખેડૂતોની મગફળી રિજેક્ટ થવાની શક્યતા છે. આગામી 26મી ઓક્ટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરુ થશે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eleven + twenty =

Back to top button
Close