વેપાર

SBI બાદ હવે આ બેંકે પણ FD નું વ્યાજ વધારી શકે છે..

IDFC ફર્સ્ટ બૅકે આ મહિનાની શરૂઆતમાં સેવિંગ
અકાઉન્ટ પર મળતા વ્યાજ દરોમાં 1 ટકાનો વધારો
કર્યો હતો. પહેલા 1 લાખ રૂપિયાથી ઓછી ડિપોઝિટ
પર 6 ટકાના દરે વ્યાજ મળતું. તેને 1 એપ્રિલ 2021ના
રોજ વધારીને 7 ટકા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો..

વધતાં કોરોના ના કારણે બજાર ની હાલત લથડી સેન્સેક્સ અને નિફ્ટી માં જોરદાર ઘટાડો..

1 લાખ
રૂપિયાથી વધુની રકમ પર બેંક પહેલાથી જ 7 ટકા
વ્યાજ આપી રહી છે. ત્યારબાદ SBIએ પણ ફિલ્ડ
ડિપોઝિટ પર મળતા વ્યાજમાં વધારો કર્યો હતો.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × 1 =

Back to top button
Close