રાષ્ટ્રીય

આ વર્ષે ગરમી અને વરસાદે રેકર્ડ તોડયા બાદ આવતા વર્ષે શિયાળો પણ ઠંડીના રેકોર્ડ તોડે તેવા એંધાણ છે.

હવામાન વિજ્ઞાનીઓનું માનવું છે કે, દેશના ઉત્તરી ક્ષેત્રના પહાડી અને મેદાની વિસ્તારોમાં ચોમાસાની ઔપચારિક વિદાયની સાથે શિયાળાની ઋતુની શરૂઆત થઇ ગઇ છે.હવામાન વિજ્ઞાની નું કહેવું છે કે, આ વખતે શિયાળાની ઋતુ લાંબી બની શકે છે,

જ્યારે ઠંડી પણ હાડ થિજાવી દે તેવી પડશે. આ કારણે જ ચોમાસાનો વરસાદ પણ પુરા દેશમાં સામાન્યથી વધુ થયો છે.ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ વ્હીટ એન્ડ બારલે રીસર્ચના ડાયરેકટર જી.પી.સિંહનું કહેવું છે કે ઠંડીની ઋતુની જલદી શરૂઆત અને ઠંડીની સીઝન લાંબી હોવાની સકારાત્મક અસર રવી પાકના ઉત્પાદન પર પડશે.ઘઉં ઉત્પાદક આ રાજ્યોમાં ખેતી 100 ટકા સિંચિત છે પરંતુ શિયાળો લાંબો ખેંચાવાથી ઘઉંની ઉત્પાદકતા વધી શકે છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close