ગુજરાત
લીંગડા ગામ પાસે આણંદ જવાના માર્ગ પર અકસ્માત..

આજ રોજ લીંગડા ગામ પાસે આણંદ જવાના માર્ગ પર સેન્ટ્રો કાર GJ18A 6498 તથા બાઇક સવાર નો અકસ્માત સર્જાતા બાઇક સવાર ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો.