દેવભૂમિ દ્વારકા
દ્વારકા માં ABVP (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) ની કારોબારી કરવામા આવી હતી.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જે વિશ્વ નું સૌથી મોટું છાત્ર સંગઠન છે.જે વ્યક્તિ
નિર્માણ દ્વારા રાષ્ટ્રનિર્માણ નું કાર્ય કરે છે તેમના દ્વારા આજ રોજ
દેવભુમી દ્વારકા માં ABVP ની કારોબારી સભ્યોની બેઠક યોજવામાં આવી હતી. જેમાં
નગર અધ્યક્ષ તરિકે જગ્દીશ ભાઈ ટાંકોદરા અને નગરમંત્રી તરિકે
દર્શીલ ભાઈ ભટ્ટ ની નિમણુંક કરવામાં આવી. તેમજ ABVP ના અન્ય
કાર્યકતા ઓ ને અલગ અલગ કાર્ય માટે નિમણુંક કરવામાં આવ્યા હતા.

ભવિષ્ય માં શિક્ષણ ને લગતા પ્રશ્નો નું નિરાકરણ થાય અને
વિદ્યાર્થીઓ ને શિક્ષણ ક્ષેત્રે અન્યાય ન થાય તે હેતુ થી અખિલ
ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કાર્ય રહેશે .