આંતરરાષ્ટ્રીયગુજરાતટ્રેડિંગરાષ્ટ્રીય
અભયભાઈને ચાર્ટર્ડ પ્લેનમાં ચેન્નાઈ લઈ જવાયા: ડોક્ટર બાલાકૃષ્ણન સારવાર આપશે

ગુજરાત ભાજપના અગ્રણી ધારાશાસ્ત્રી અને સાંસદ અભયભાઈ ભારદ્વાજને આજે ચાર્ટર પ્લેનમાં ચેન્નાઈ લઈ જવામાં આવ્યા છે. તેમની સાથે મુંબઈના ડો. ઓઝા સહિત ત્રણ ડોક્ટરો ગયા છે. અભયભાઈના પુત્ર અંશ અને તેમના ભાઈ , સૌરાષ્ટ્ર ભાજપના અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ પણ ચેન્નાઈ જવા નીકળી ગયા છે. ડો. બાલા “ફેફસા” માટેના દેશના સુપર સ્પેશિયાલિસ્ટ ગણાય છે. તેમણે સુરતના 90% ડેમેજ ફેફસાં વાળા કોરોના દર્દીને ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરવાના હતા તેમને સારવાર આપો સજા કરી આપેલ.