
એક બાજુ કોરોના ની મહામારી ચાલી રહી છે. અને બીજુ બાજુ વરસાદ નો મહોલ આમા લોકો જાય ક્યાં ?
માહિતી મુજબ સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું હોવાથી ધોધમાર વરસાદ થયો છે. જેના કારણે 2 કલાકમાં જ 11 ઈંચ સુધી વરસાદ પડયો છે. અને ઉમર્પણમાં 2 કલાકમાં 9 ઇંચ વરસાદ પડતાં સમગ્ર વિસ્તારમાં પાણી પાણી જોવા મળી રહ્યા છે. બધી જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

વરસાદ થતા ખેડૂતોમાં આનંદ નો માહોલ ઘણા દિવસો બાદ વરસાદ પડતાં લોકોને ગરમીથી રાહત.યાત્રાધામ પાવાગઢમાં પણ ધોધમાર વરસાદ થયો છે. બીજી તરફ રાજ્ય માં અલગ અલગ જગ્યાએ પણ ધીમે ધીમે વરસાદ.