ટ્રેડિંગદેવભૂમિ દ્વારકાસૌરાષ્ટ્ર
Gujarat24News તરફથી લોહાણા સમાજના અગ્રણી એવા મનસુખભાઇ બારાઇને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી…

લોહાણા સમાજના અગ્રણી એવા મનસુખભાઇ બારાઇ નું દુઃખદ અવસાન થતા અમો દુઃખની લાગણી અનુભવીએ છીએ. અદા ના હુલામણા નામથી ઓળખાય, દરેક જ્ઞાતિના સારા માઠા પ્રસંગોમાં હાજરી હોય, દિનદુખીયા લોકોની મદદમાં તત્પર, આવડી ઉંમરે પણ જુવાનીયા શરમાઈ જાય તેવી સ્ફૂર્તિ ના માલિક એવા પરમ આદરણીય અદાને ગુજરાત 24 ન્યૂઝ માન તથા આદરણીય સાથે નમન કરી શ્રધ્ધાંજલી પાઠવે છે.