દેવભૂમિ દ્વારકા
એક મહિલા ટોળકી નાના બાળક સાથે આવી જમવાનુંમાંગી ચોરિં કરતી હોવાનું આવ્યું સામે…
ખંભાળિયા માં ચી ટ ર મહિલા ગેંગ કરી કળા.
એક કેળાં નાં ગોડાઉન માથી કરી 50000 રોકડની ઉઠાંતરી.
એક મહિલા ટોળકી નાના બાળક સાથે આવી જમવાનુંમાંગી ચોરિં કરતી હોવાનું આવ્યું સામે.
આ બાબતે પોલિશ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી .
સંકસ્પડ મહિલા ટોળકી નાં સી સી કેમેરા વાયરલ કરી ટોળકી ક્યાંય દેખાય તો પોલિશ ને જાણ કરવા જણાવ્યું..