મનોરંજન

40 વર્ષની થઈ કરીના કપૂર ખાન,પરિવાર સાથે મનાવ્યો જન્મદિવસ..

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન 21 સપ્ટેમ્બરે પોતાનો 40મો જન્મદિવસ મનાવી રહી છે.

કરીનાના 40માં જન્મદિવસ ઉપર તેમના બર્થ ડે કેક ખુબ જ સ્પેશિયલ રહી. કેક ઉપર fabulous at 40 લખ્યુ હતું. કરીનાનો આ જન્મદિવસ પરિવારવાળાએ ખુબ જ ધામધૂમથી મનાવ્યો હતો.

40ની ઉંમરે પણ કરીના કપૂર ખાન ખુબ જ સુંદર લાગી રહી છે. કરીના કપૂરે જન્મદિસવની ઉજવણીના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. કોરોનાના લીધે કરીનાએ તેનો જન્મ દિવસ ઘરે જ ઉજવ્યો હતો.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close