રાષ્ટ્રીય
fake email દ્વારા ખાતામાંથી 4 લાખ 70000ની રકમ ગુલ

SBI બેંકના ખાતામાંથી રૃપિયા ૪ લાખ ૭૦ હજારની રકમ હડપ કરી હોવાની ફરિયાદ બદલાપુર પૂર્વના પોલીસ સ્ટેશનમાં કંપનીના કર્મચારી સુચિતા અમર જીગજીનેએ કરી છે.

સુમારે કોલેજ ડેસીગ પ્રા.લી.ના ડાયરેક્ટર સુબ્રમણીયમના નામનો બનાવટી ઇમેલ આઇડી બનાવી તેમાં ખોટી માહિતી ઇમેલ દ્વારા મોકલાવી ફરિયાદીની કંપનીના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી રૃપિયા ૪ લાખ ૭૦ હજારની રકમ નવી દિલ્હીની કોર્પોરેશન બેંકના પોતાના ખાતામાં કુલવિંદર સિંગએ વટાવી લઇ છેતરપિંડી કરાઇ છે.પોલીસે આ ગુનો માહિતી તંજ્ઞાજ્ઞાાન અધિનીયમ હેઠળ દાખલ કરેલ હોઇ તેની તપાસ વરિષ્ઠ પોલિસ દિપક દેશમુખ કરી રહ્યા છે.