દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કોરોનાના નવા 21 કેસ નોંધાયા

દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા તાલુકામાં 9, ખંભાળિયા તાલુકામાં 6 તથા ભાણવડ તાલુકામાં 6 મળીને સોમવારે કોરોનાના વધુ 21 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ વચ્ચે ખંભાળિયા ત્રણ તથા દ્વારકાના બે કોરોના સંક્રમિત દર્દીઓ સ્વસ્થ થઈ જતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

      આ સાથે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં હાલ 147 એક્ટિવ કેસ છે. જ્યારે કોરોનાના કારણે કુલ 18 વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close