આજનો દેવચડી બાંદરા માં ધોધમાર 2 થી 3 ઈંચ વરસાદ..

અતી વયસાદના પગલે ખેડુતો ને મગફળી માં મોટુ નુકશાન, મગફળી ની સમય મર્યાદા પુરી થતા ખેડુતો ને ના છુટકે મગફળી ઉપાડવાની ફરજ પડી હતી, મગફળી ની સમય મર્યાદા પુરી થતા વિસ્તારનાં તમામ ખેડુતોએ મગફળી નો પાક ઉપાડ્યો હતો ત્યારે સતત ત્રણ દિવશ અતી વરસાદનાં પગલે તમામ ખેડુતો નો પાક નાશ પામી ગયો છે…
ખેડુતો ની મગફળી ભર્યા પાણી માં તરતી જોઈ ખેડુતોની કફોળી સ્થીતી ઉભી થય છે, ખેડુતોની ચાર માસ ની મહેનત સહિત બીયારણ, દવા ખાતર વગેરેનો ખર્ચ પણ પડ્યા પર પાટુ સમાન થયો છે…

સંપુર્ણ ચોમાસા દરમીયાન અતી વરસાદ પડ્યા બાદ છેલ્લા ત્રણ દિવસ થી ખેડુતોનો મગફળીનો ઉપાડેલો પાક સતત મ
ત્રણ દિવશથી પલળવા ના કારણે નાશ થયો છે, બાટી ગયો છે તે કેટલાક ખેડુતો ને ત્યાં મળફળી ઉગવા નાં પણ પ્રશ્નો ઉભા થયા છે આમ અતી વરસાદના પગલે દેવચડી, બાંદરા, કંટોલીયા, મોવીયા સહિત અનેક ગામોના ખેડુતો ને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે….