દેવભૂમિ દ્વારકા

૧૦૮ એમ્બ્યુલન્સ સેવા

કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામના વાડીવિસ્તારમાં આજ સવારે 9:00 વાગ્યાની આસપાસ માતાને (ઉંમર:-22 )
ડીલેવરી નો દુખાવો થતા 108 માં કોલ કરતા જામ કલ્યાણપુર ની 108 ના EMT મુકેશ બાંભણીયા તથા પાયલોટ દેવેન્દ્ર ભટ્ટ ઘટના ની જાણ થતા ની સાથે જ સ્થળ પર પહોંચવા માટે રવાના થયાં અને પછી સ્થળ પર એમ્બ્યુલન્સ પહુંચી અને ડિલેવરી કરાવતા સ્થળ પર બાળકના હદયના ધબકારા બંધ થઇ ગયેલ અને હૃદય પણ ઠંડુ પડીગયેલ જણાતા થોડા પણ સમય બગાડ્યા વિના EMT મુકેશ બાંભાણીયા એ CPR ચાલુ કર્યા લગભગ 23 min CPR આપ્યા બાદ બાળ કે શ્વાશ લીધો હતો અને ફરીથી હદયના ધબકારા ચાલુ થયા હતા અને બાળકને પુનર્જીવન આપ્યું હતું . બાળક અને માતાને CHC જામ કલ્યાણપુર લઇ જવાયા હતા ત્યાં સ્ટાફ રાધાબેન તથા ર્ડો ચૌધરી સર હાજર હતા ત્યાં માતા અને બાળક ને દાખલ કરેલ છે માતા અને બાળક ની તબિયત માં સુધારો જોવા મળેલ અને બાળકનું વજન પણ ઓ છું (માત્ર1.8 કિલોગ્રામ )હતું.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close