દેવભૂમિ દ્વારકા
દ્વારકા જિલ્લામાં કોરોનાના વધુ 10 કેસ.

દ્વારકામાં 4 અને ખંભાળિયામાં 6 કેસ કોરોનાના નોંધાયા છે. ખંભાળિયામાં સંક્રમણ વધતા શહેરીજનો ચિંતામાં જોવા મળી રહ્યા છે. જ્યારે જિલ્લામાંથી 7 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે.
ડિસ્ચાર્જ દર્દીઓના લિસ્ટમાં દ્વારકાના 2 અને કલ્યાણપુરના 1 ખંભાળિયાના 4 દર્દીનો સમાવેશ થાય છે.